✓ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ઇનામો તથા સ્કોલરશીપની વ્યવસ્થા

✓ ધોરણ ૧૦ અને ૧૨ માં ડિસેમ્બર સુધીમાં અભ્યાસક્રમ પૂરો થાય તેવી વ્યવસ્થા ત્યારબાદ સતત મહાવરા કસોટીઓ

સંસ્થાની વિશેષતાઓ

✓ વિવિધ પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધતી સંસ્થા

✓ દરેક ધોરણમાં બધા જ વિષયોમાં અનુભવી શિક્ષક

✓ અદ્યત્તન શેક્ષણિક સવલતો / વિવિધ સંસ્થાઓ સાથે જોડાણ
✓ દરેક વિષય માટે અઠવાડીક પરીક્ષાનું આયોજન તથા શિક્ષણ કાર્યની સંપૂર્ણ દેખ રેખ

✓ પરીક્ષાના પરિણામની વાલીગણને નિયમિત લેખિત જાણ તથા વાલી શિક્ષક મીટીંગનું આયોજન

Gallery

Scroll to top